આઈસીસી વિમેન્સ ટી-20માં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 48 રને વિજય મેળવ્યો
Live TV
-
ભારતે પ્રથમ બેટિંગમાં નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 167 રન નોંધાવ્યા હતા. જેમાં એસ. મંધાતાના 83 અને હરમનપ્રિત કૌરના 43 રન મુખ્ય હતા.
આઈસીસી વિમેન્સ ટી-20 ની ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 48 રને વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગમાં નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે 167 રન નોંધાવ્યા હતા. જેમાં એસ. મંધાતાના 83 અને હરમનપ્રિત કૌરના 43 રન મુખ્ય હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 19.4 ઓવરમાં માત્ર 119 રન નોંધાવી શકતા તેનો 48 રને પરાજ્ય થયો હતો.