આજથી આઈસીસી વિશ્વ કપ 2019ની શરૂઆત, ઇગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામસામે ટકરાશે
Live TV
-
ભારત ત્રીજી વખત અને ઇગ્લેન્ડ પ્રથમ વખત વિશ્વ વિજેતાનો ખિતાબ મેળવવા ભરપૂર પ્રયત્નો કરશે. આઈસીસી વિશ્વ કપ 30 મેથી 14 જુલાઈ સુધી ચાલશે. આ વિશ્વકપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. પહેલી મેચ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.
આજથી આઈસીસી વિશ્વ કપ 2019ની શરૂઆત થઈ રહી છે. ભારતને વિશ્વકપ માટે હોટફેવરિટ માનવામાં આવી રહ્યું છે. ભારત ત્રીજી વખત અને ઇગ્લેન્ડ પ્રથમ વખત વિશ્વ વિજેતાનો ખિતાબ મેળવવા ભરપૂર પ્રયત્નો કરશે. આઈસીસી વિશ્વ કપ 30 મેથી 14 જુલાઈ સુધી ચાલશે. આ વિશ્વકપમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. પહેલી મેચ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.