ચેલ્સીએ યુરોપીય ક્લબ ફુટબોલની બીજી સૌથી મોટી હરિફાઈ યુરોપા લીગનો ખિતાબ હાંસલ કર્યો
Live TV
-
ઓલ ઇગ્લીશ ફાઈનલમાં ચેલ્સીએ આર્સેનલને 4-1થી હરાવ્યું હતું. ચેલ્સીની જીતમાં એડમ હિઝાલ્ડે મહત્વનો ફાળો આપ્યો.
ચેલ્સીએ યુરોપીય ક્લબ ફુટબોલની બીજી સૌથી મોટી હરિફાઈ યુરોપા લીગનો ખિતાબ હાંસલ કર્યો છે. ગઇકાલે મોડી રાત્રે રમાયેલા ઓલ ઇગ્લીશ ફાઈનલમાં ચેલ્સીએ આર્સેનલને 4-1થી હરાવ્યું હતું. ચેલ્સીની જીતમાં એડમ હિઝાલ્ડે મહત્વનો ફાળો આપ્યો. એડમ હિઝાલ્ડે ટીમ માટે 2 મહત્વપૂર્ણ ગોલ કર્યા હતા.