વિશ્વકપ 2019ની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકને 104 રનથી હરાવ્યું
Live TV
-
વિશ્વકપ 2019ની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકને 104 રનથી હરાવ્યું
વિશ્વકપ 2019ની પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકને 104 રનથી હરાવ્યું હતું. પ્રથમ મેચમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કર્યા બાદ આઠ વિકેટ 311 રન બનાવ્યા હતા. જેની સામે દક્ષિણ આફ્રિકા 39.5 ઓવરમાં ઓલ આઉટ થતા પરાજય થયો હતો. આજે વેસ્ટઇન્ડિઝ તથા પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આઇસીસી વિશ્વ કપ 30 મેથી 14 જુલાઇ સુધી ચાલશે. આ વિશ્વકપમાં 10 ટીમો ભાગ લઇ રહી છે.