Skip to main content
Settings Settings for Dark

ઇંગ્લેન્ડને ટેસ્ટ મેચ જીતી શ્રેણી પર કર્યો કબ્જો

Live TV

X
  • ઇંગ્લેન્ડના સાઉથહેમ્પટનમાં રમાયેલ ચોથી ટેસ્ટ ઇંગ્લેન્ડે 60 રને જીતીને ટેસ્ટ શ્રેણી ઉપર કબજો જમાવ્યો

    ઇંગ્લેન્ડના સાઉથહેમ્પટનમાં રમાયેલ ચોથી ટેસ્ટ ઇંગ્લેન્ડે 60 રને જીતીને ટેસ્ટ શ્રેણી ઉપર કબજો જમાવ્યો છે. 245 રનના લક્ષનો પીછો કરતાં ભારતીય ટીમનો બીજો દાવ 184 રને પુરો થયો હતો. અગાઉ ભારતના બીજા દાવમાં કે. એલ. રાહુલ ખાતુ ખોલ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો. પુજારા પાંચ રને એન્ડરસનનો શિકાર બન્યો. જ્યારે શીખર ધવન ત્રીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. જોકે કોહલી અને રહાણે એ થોડી સાતત્યપૂર્ણ રમત રમી હતી. બંનેએ ચોથી વિકેટ માટે શતકીય ભાગીદારી કરી હતી. જોકે મોઇન અલીએ કોહલીને 58 રને આઉટ કરી આ ભાગીદારી તોડી હતી. ત્યારબાદ ભારતીય ટીમનો રકાસ થયો હતો. ઇંગ્લેન્ડે બીજા દાવમાં 271 રન બનાવ્યાં હતાં

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply