Skip to main content
Settings Settings for Dark

એશિયન ચેમ્પિયન હોકી ટૂર્નામેન્ટ આજથી શરૂ

Live TV

X
  • ભારતની ઓમાન સાથે ટક્કર

    એશિયન ચેમ્પિયન હોકી ટૂર્નામેન્ટ આજથી શરૂ થઈ રહી છે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાથી તે આજે ઓમાન સાથે ટકરાશે. આગામી મહિને યોજાનાર વિશ્વકપ પહેલાં , આ એક મોટી ટૂર્નામેન્ટ છે, જેમાં ભારતીય ટીમની કોશિશ , પોતાનું ટાઇટલ જાળવી રાખવાની રહેશે. ભારતીય ટીમ બે વાર , એશિયન ચેમ્પિયન હોકી ટૂર્નામેન્ટ ટાઇટલ , જીતી ચૂકી છે. એશિયન ગેમ્સમાં ભલે ટીમ ઇન્ડિયા ટાઇટલ જાળવી રાખી શકી નથી, પરંતુ એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં, ટીમ કોઈ કચાસ રાખશે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply