ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઈસીસીના તાજેતરના વિશ્વ રેન્કિંગમાં નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યા
Live TV
-
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઈસીસીના તાજેતરના વિશ્વ રેન્કિંગમાં નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યા
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઈસીસીના તાજેતરના વિશ્વ રેન્કિંગમાં નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યા છે. જ્યાર પૃથ્વી શૉ અને રુશભ પંતે વેસ્ટ ઇન્ડીઝ સામે શ્રેણી સમાપ્ત થયા બાદ જાહેર થયેલ રેન્કીંગમાં લાંબી છલાંગ લગાવી છે. વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી ટેસ્ટમાં 10 વિકેટે વિજય મેળવવામાં આ બંને બેટ્સમેનનું મહત્વનું યોગદાન રહ્યું હતું. પૃથ્વી શોએ હૈદરબાદ ટેસ્ટમાં 70 અને 33 રનની ઇનિંગ રમી હતી.