એશિયાઈ કુસ્તી ચેમ્પિયશિપમાં ભારતના ગુરપ્રિત અને સુનિલ કુમારે રજત પદક જીત્યો
Live TV
-
એશિયાઈ કુસ્તી ચેમ્પિયશિપમાં ભારતના ગુરપ્રિત અને સુનિલ કુમારે તેના વર્ગમાં રજત પદક જીત્યો છે. ગુરપ્રિતે 77 કિલોગ્રામ વર્ગની ઇવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં સાઉથ કોરિયાના હ્યૂન વૂને 8-0થી હરાવ્યો. જો કે ફાઇનલમાં તે તેમની સામે ટકી ન શકતાં હારનો સામનો કરવો પડ્યો હતો. સુનિલ કુમારે 87 કિલોગ્રામના વર્ગમાં જબરદસ્ત શરૂઆત કરતા ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. જો કો ફાઇનલમાં ઇરાનના હૌસને અહમદ નૌરી સામે હારી ગયા હતા અને આ બંને ખેલાડીઓને રજત પદકથી જ સંતોષ માનવો પડ્યો હતો.