ફૂટબોલ સેમિફાઇનલના પ્રથમ લીગમાં ડટ ક્લબ અયક્સ ઇંગ્લિશ ક્લબે ટોટનકામને એક શૂન્યથી પરાજ્ય આપ્યો
Live TV
-
અયક્સ ટીમ માટે ડેની એ 15 મિનિટમાં જ પ્રથમ ગોલ કર્યો હતો. ટોટનહામે રમતમાં પાછા ફરવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ આખરે તેને પરાજ્યનો સામનો કરવો પડ્યો. બીજી સેમિફાઇનલમાં આજે મોડી રાતે બાર્સેલોનાની ટીમ ઘરેલુ મેદાન પર ઇંગ્લિશ ક્લબ લીવરપુર સામે ટકરાશે.
ચેમ્પિયનલીગ ફૂટબોલ સેમિફાઇનલના પ્રથમ લીગમાં ડટ ક્લબ અયક્સ ઇંગ્લિશ ક્લબે ટોટનકામને એક શૂન્યથી પરાજ્ય આપ્યો હતો. અયક્સ ટીમ માટે ડેની એ 15 મિનિટમાં જ પ્રથમ ગોલ કર્યો હતો. ટોટનહામે રમતમાં પાછા ફરવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ આખરે તેને પરાજ્યનો સામનો કરવો પડ્યો. બીજી સેમિફાઇનલમાં આજે મોડી રાતે બાર્સેલોનાની ટીમ ઘરેલુ મેદાન પર ઇંગ્લિશ ક્લબ લીવરપુર સામે ટકરાશે.