Skip to main content
Settings Settings for Dark

ચેન્નાઇ સુપર કિંગનો 13 રને વિજય

Live TV

X
  • દિલ્હીની ટીમ ચેન્નાઇએ આપેલા 212 રનના ટર્ગેટનો પીછો કરતા DD ને શરૂઆતની ઓવરમાં જ વિકેટો પડી ગઇ હતી.

    દિલ્હીની ટીમ ચેન્નાઇએ આપેલા 212 રનના ટર્ગેટનો પીછો કરતા DD ને શરૂઆતની ઓવરમાં જ વિકેટો પડી ગઇ હતી. અને પૃથ્વી શો 9 (5) અને કોલીન મુનરો 26(16) રન કરીને આઉટ થયો હતો. દિલ્હીના બેસ્ટમેન ચેન્નઇના બોલરો સામે ધ્વસ્થ થઇ રહ્યા છે. શ્રેયસ ઐયર 13(14) રન અને મેક્સવેલ 6(5) રન કરીને સસ્તામાં આઉટ થયા છે. દિલ્હીની જીત અત્યારની સ્થિતી મુજબ અસંભવ દેખાઇ રહી છે. જ્યારે એક માત્ર પંત જ સૌથી વધારે રન કરવામાં સફળ રહ્યો હતો. પંતે 79(45) રન કરીને લુંગીના બોલે જાડેજાને કેચ આપી બેઠો હતો.

    પૃથ્વી શો 9 (5)

    મુનરો 26(16)

    શ્રેયસ ઐયર 13(14)

    મેક્સવેલ 6(5)

    રિષભ પંત 79(45)

    DDને CSKએ આપ્યો 212 રનનો આપ્યો ટાર્ગેટ

    ચેન્નાઇ અને દિલ્હી વચ્ચે ચાલી રહેલી મેચમાં દિલ્હીના બોલરોને ચેન્નાઇના ખેલાડી ધોલાઇ કરી દીધી. જેમાં ડુપ્લેસીસ 33 રન કરી તથા સુરેશ રૈના માત્ર 1 જ રન કરીને આઉટ થયો છે. ધમાકેદાર બેંટીંગ કરી રહેલો વોટશન 78(22) અમિત મિશ્રાના બોલ પર કેચ આઉટ થયો છે. ત્યાર બાદ આવેલા ધોની અને રાયડૂએ છેલ્લી ઓવરોમાં ધમાકેદાર બેટીંગ કરીને 20 ઓવરના અંતે 211 રન કરીને 4 વિકેટ ગુમાવીને DDને 212 રનનો ટાર્ગેટ આપ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply