Skip to main content
Settings Settings for Dark

શાહઝાર રિઝવી બન્યા દુનિયાના નંબર 1 નિશાનેબાઝ

Live TV

X
  • શાહઝાર રિઝવી એર પિસ્ટલમાં દુનિયાના નંબર વન નિશાનેબાઝ બની દેશનું નામ રોશન કર્યું છે. તેમણે સાઉથ કોરિયાના ચાંગવોનમાં વર્લ્ડ કપ શૂટિંગમાં જીત્યો હતો ગૉલ્ડ મૅડલ

    ભારતના નિશાનેબાઝ શહઝાર રિઝવી હાલમાં જ ISSF વિશ્વ કપમાં ભારતને પ્રથમ મૅડલ અપાવ્યું હતું. તેમણે 2017માં કૉમનવૅલ્થ ગૅમની શૂટિંગ ચૅમ્પિયનશિપમાં પણ ગૉલ્ડ મૅડલ જીત્યો હતો. શાહઝારએ 2009માં નિશાનેબાજમાં કરિયરની શરૂઆત કરી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં મોટી સિદ્ધિ મેળવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply