Skip to main content
Settings Settings for Dark

ચેન્નાઈ અને કોલકાતા વચ્ચે આજે મુકાબલો

Live TV

X
  • આઈપીએલ-2018માં ટોપ પર ચાલી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સની આજે રાતે 8 કલાકે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ટક્કર થશે.

    આઈપીએલ-2018માં ટોપ પર ચાલી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સની આજે રાતે 8 કલાકે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ટક્કર થશે. બંને ટીમ બે-બે વખતની ચેમ્પિયન છે. વર્તમાન સિઝનમાં ચેન્નાઈએ 8માંથી 6 મેચ જીતી છે. કોલકાતાએ 8માંથી 4 મેચ જીતી છે, જ્યારે 4 હારી છે. આ મેચમાં ચેન્નાઇના વોટશન અને રાયડૂની બેટીંગ પર ખાસ નજર રહેશે. અને જો ચેન્નાઇની પહેલા બેટીંગ આવશે તો સ્કોર પણ હાઇ સ્કોરીંગ થાય તેવી સંભાવનાઓ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply