Skip to main content
Settings Settings for Dark

ચેમ્પિયન લીગ્સની બીજી સેમિફાઇનલ ફૂટબોલ મેચમાં લિવરપુલે બાર્સેલોનાને 4-0થી હરાવ્યો

Live TV

X
  • ચેમ્પિયન લીગમાં લિવર પૂલની ધમાકેદાર વાપસી સેમિફાઈનલના બીજા લેગમાં લિવરપૂલે બાર્સેલોનાને આપી 4-0થી હાર

    સેમિફાઈનલના બીજા લેગમાં લિવર પૂલે બાર્સેલોનાને આપી 4-0થી હાર - IAX અને ટોટ્ટેનહમની વચ્ચે થનારી બીજી સેમિફાઈનલની વિજેતા ટીમ સામે મેડ્રિડમાં પહેલી જૂને થશે ફાઈનલ મુકાબલો. ચેમ્પિયન લીગ્સની બીજી સેમિફાઇનલ ફૂટબોલ મેચમાં લિવર પુલે બાર્સેલિનાને 4-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કેમ્પવ્યૂમાં લીગમાં શૂન્ય - ત્રણથી હારી જનાર લીવર પુલે ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી વાપસી કરતાં બાર્સેલિનાને હરાવ્યા ઉપરાંત 4-3 ની ટકાવારીથી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે IAX અને ટોટ્ટેનહમ હોટ્સપર વચ્ચે , બીજી સેમિફાઇનલની વિજેતા ટીમ સાથે ફાઇનલમાં લિવર પુલ ટકરાશે. લિવર પુલની ટીમ ઇજાગ્રસ્ત સ્ટ્રાઇકર મોહમદ સલા અને રોબોર્ટો ફર્મિનો વગર રમી રહી હતી. આમ છતાં ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply