Skip to main content
Settings Settings for Dark

મુંબઈ ઈન્ડિયન્સે ચૈન્નઈ સુપરકિંગ્સને હરાવી IPL 2019ની ફાઈનલમાં કર્યો પ્રવેશ

Live TV

X
  • ચેન્નઈ માટે ફાઇનલમાં જવા વધુ એક તક છે. આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે વિશાખાપટ્ટનમ ખાતે બીજી ક્વોલીફાયર મેચ સાંજે 7.30 કલાકે રમાશે. આ મેચમાં જીતનાર ટીમ સામે ચેન્નાઈ ટીમને રમવાની તક મળશે. 

    આઈપીએલની 12મી સીઝનની પ્રથમ ક્વોલીફાયર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવીને , ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ચેન્નઈ ટીમે પ્રથમ બેટિંગ કરતાં ચાર વિકેટે 131 રન બનાવ્યા હતા. મુંબઈ સામે જીત માટે 132 રનનું લક્ષ આપ્યું હતું. 

    જે મુંબઈએ 18.3 ઓવરમાં પૂરૂ કર્યું હતું. મુંબઈ તરફથી સુનીલકુમાર યાદવે , 54 બોલમાં 54 રન બનાવ્યા હતા. ઇશાંત કિશને 28 રન બનાવ્યા હતા. ઇનિંગ્સની શરૂઆતમાં કેપ્ટન રોહિત શર્મા ચાર જ્યારે કવીન્ટન ડી કોક 8 રને આઉટ થયા હતા. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply