Skip to main content
Settings Settings for Dark

IPL-12ના પ્રથમ ફાઇનલિસ્ટનો આજે થશે નિર્ણય

Live TV

X
  • મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ વચ્ચે મુકાબલો

    IPLના ઈતિહાસની બે સફળ ટીમ વચ્ચે આજે રાત્રે ફાઈનલમાં પહોંચવા માટે મહત્વની મેચ રમાશે. IPL-2019 ના પ્રથમ ક્વોલીફાયર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ ટકરાશે. આ મેચ CSKના હોમ ગ્રાઉન્ડ M.A.ચિદમ્બરમ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગે રમાશે. મુંબઈ અત્યાર સુધીમાં 9 મેચ જીતી  ચુકી છે અને સારી રનરેટના આધારે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે, જ્યારે ચેન્નાઈ ટીમ 9 મેચ જીતીને બીજા ક્રમે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply