IPL 2019: આજે હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે પ્રથમ મેચ
Live TV
-
બીજી મેચ રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રમાશે
IPLમાં આજે હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે પ્રથમ અને બીજી મેચ રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રમાશે. દરમિયાન ગઈકાલે કિંગ્સ ઈલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મોહાલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં કોલકાતાએ પંજાબને સાત વિકેટે હરાવીને પ્લે ઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતાં પંજાબે જીત માટે 184 રનનું લક્ષ મૂક્યું હતું. જે કોલકાતા ટીમે 18 ઓવરમાં પૂરૂં કર્યું હતું. કોલકાતાની જીતનો હિરો ગીલ 65 રન બનાવી અણનમ રહ્યો હતો