Skip to main content
Settings Settings for Dark

શરૂ થશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ

Live TV

X
  • 14મી મે થી શરૂ થનારી આ લીગમાં 5 ટીમો ભાગ લેશે

    ભારતની લોકપ્રિય ક્રિકેટ લીગ IPL, KPL અને TNPL બાદ હવે SPL લીગ એટલે કે સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ શરુ થવા જઇ રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા આ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૪મી મેથી શરૂ થનારી આ લીગમાં ૫ ટીમો ભાગ લેશે. 9 દિવસ સુધી ચાલનારી આ લીગનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે. ત્યારે સૌરાષ્ટ્રના ૯૦ જેટલા પ્લેયરોની આ લીગ માટે પસંદગી કરવામાં આવી છે. SPLની તમામ મેચ રાજકોટના ખંઢેરી ખાતે આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન મેદાન ખાતે રમાશે. અને ક્રિકેટ ચાહકો મફતમાં આ લાઈવ ક્રિકેટ જોવાનો લહાવો ઉઠાવી શકશે.મહત્વનું છે કે SPLની ઓપનીંગ સેરેમની માટે રાજ્યના મુખ્યમંત્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply