જર્મનીના મ્યૂનિખમાં વિશ્વકપ નિશાનબાજીની સ્પર્ધાનો પ્રારંભ
Live TV
-
ભારતે આ સ્પર્ધા માટે 35 સભ્યોનું દળ મોકલ્યું છે
જર્મનીના મ્યૂનિખમાં આજથી વિશ્વકપ નિશાનબાજીની સ્પર્ધાનો પ્રારંભ થયો છે. મુખ્ય ભારતીય નિશાનેબાજોમાં અપૂર્વી ચંદેલા, અંજૂમ મૌદગિલ, એલાવેનિલ વલારીવન વગેરે છે. આ વિશ્વકપમાં ટોકિયો ઓલમ્પિક માટે 17 અનામત સ્થાન નિર્ધારીત છે. ભારતે આ સ્પર્ધા માટે 35 સભ્યોનું દળ મોકલ્યું છે. જે 10 સ્પર્ધાઓમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, આ વિશ્વકપમાં 98 દેશોનાં 919 જેટલાં રમતવીરો ભાગ લઈ રહ્યા છે.