Skip to main content
Settings Settings for Dark

હોકી: ભારતે દક્ષિણ કોરીયાને 2-1થી આપી માત

Live TV

X
  • 3 મેચની સીરીઝમાં મેળવી 2-0ની અજય લીડ

    ભારતીય મહીલા હોકી ટીમે દક્ષિણ કોરીયા સામે ત્રણ મેચની હોકી સીરીઝની બીજી મેચમાં 2-1થી વિજય મેળવીને સીરીઝમાં 2-0ની અજય બઢત મેળવી લીધી છે. ભારતે પહેલી મેચ પણ 2-1થી જીતી હતી.શ્રેણીની છેલ્લી અને ત્રીજી મેચ શુક્રવારે રમાશે. બુધવારે કપ્તાન રાણી રામપાલ અને નવજોત કૌરે ભારત માટે ગોલ કર્યા હતા જ્યારે કોરીયા માટે લી સિયુંગજુએ ગોલ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply