દમણમાં ફીઝીક્લ એજ્યુકેશન શિબિર યોજાઇ
Live TV
-
ઓથોરીટી ઓફ ઇન્ડિયાના મુંબઈ રિજનના સહકારથી શિબિર યોજનામાં આવી
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ ખાતે વ્યાયામ રતમો શીખવતા પીઈટી ટીચર્સ માટે બે દિવસીય ફીઝીક્લ એજ્યુકેશન શિબિરનું આયોજન કરાયું હતું. દમણના રમત ગમત વિભાગ દ્વારા સ્પર્શ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના મુંબઈ રિજનના સહકારથી શિબિર યોજનામાં આવી હતી. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના કોચ નિલિમા દેશપાંડેએ સ્વિમિંગ, કબડ્ડી, અને ફૂટબોલ સહિતની રમતોની તાલિમ આપી હતી. આ શિબિરમાં ખેલાડીઓ અને પીઈટી શિક્ષકોના દેખાવમાં કેવી રીતે સુધારો કરી શકાય. તે અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે રમત ગમત ઉપસચિવ રાકેશ દહિયા સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.