પીએમની ફિટનેસ ચેલેન્જથી મોનિકા બત્રા ખુશ
Live TV
-
પીએમ મોદીની આ એક ખૂબ જ સારી પહેલ છે: મોનિકા બત્રા
હું ખૂબ ખુશ છું કે પ્રધાનમંત્રી મોદીએ ફિટનેસ ચેલેન્જ માટે મને નામાંકિત કરી છે. પીએમ મોદીની આ એક ખૂબ જ સારી પહેલ છે. માત્ર રમવિરો જ નહિ, પરંતુ દરેક લોકોએ ફિટનેસ રાખવી અને પાલન કરવું જોઈએ. તેમ મોનિકા બત્રાએ જણાવ્યું હતું..