પીવી સિંધુ વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં
Live TV
-
ચીનમાં ચાલી રહેલા વિશ્વકપ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી સાયના નેહવાલને હારનો સામનો કરવો પડ્યો છે. સાયનાને સ્પેનની કેરોલિના મારિને 6-21 અને 11-21થી માત આપી છે.
બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ચીનમાં ચાલી રહેલા વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ પ્રતિયોગિતામાં સિંધુએ દક્ષિણ કોરિયાઈ.કીશુજિંગવુગને હરાવામાં સફળતા મેળવી લીધી છે.