પીવી સિંધૂ ઈન્ડોનેશિયા ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો
Live TV
-
સિંધૂએ માત્ર 36 મિનિટમાં જાપાનને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં સિંધૂ ચીનની સામે રમશે.
વિશ્વની ત્રીજા નંબરની ખેલાડી ગણાતી પીવી સિંધૂએ શાનદાર પ્રદર્શન કરી ઈન્ડોનેશિયા ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. રિયો ઓલિમ્પિકની રજત પદક વિજેતા સિંધૂએ જાપાનની આયા ઓહોરીને 21-17-, 21-14થી હરાવી અંતિમ 8માં પ્રવેશ કર્યો હતો.
સિંધૂએ માત્ર 36 મિનિટમાં જાપાનને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં સિંધૂ ચીનની સામે રમશે.