બીજી T 20 મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારત હાર્યું
Live TV
-
ગઈકાલે રમાયેલી બીજી ટી ટ્વેન્ટી મેચમાં ઈંગ્લેન્ડે ભારત સામે વિજય મેળવીને 3 મેચની શ્રેણી 1-1થી બરાબર કરી દીધી છે. ભારત પ્રથમ બેટિંગમાં આવતા નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 148 રન નોંધાવી શક્યું હતું. ઈંગ્લેન્ડે 149 રનનું વિજય લક્ષ્ય પાંચ વિકેટે ગુમાવીને હાંસલ કરી લીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે અણનમ 58 રન નોંધાવ્યા હતા.