Skip to main content
Settings Settings for Dark

ફીફા વર્લ્ડ કપઃ બેલ્જિયમ અને ફ્રાંસ સેમીફાઈનલમાં પહોંચ્યા 

Live TV

X
  •  આજે યોજાનારા ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ,ઈંગ્લેન્ડની સ્વીડન સામે અને રશિયાની ક્રો-એશિયા સામે, મુકાબલો થશે. 

    બેલ્જિયમે બ્રાઝિલને ,2-1થી હરાવી ,ફિફા વિશ્વકપ ફૂટબોલ ટૂર્નામેન્ટની ,સેમિફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે. હાફ ટાઈમ સુધી બેલ્જિયમની ટીમ, 2-0થી આગળ હતી. બ્રાઝિલ પાંચ વખત વિશ્વકપ વિજેતા બન્યો છે, પણ આ વખતે, તેની સફર, ક્વાર્ટર ફાઈનલથી આગળ વધી શકી નથી. 

    બેલ્જિયમ બીજી વખત સેમિફાઈનલમાં પહોંચ્યું છે.  આજે યોજાનારા ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ,ઈંગ્લેન્ડની સ્વીડન સામે અને રશિયાની ક્રો-એશિયા સામે, મુકાબલો થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply