રશિયાને હરાવી ક્રોએશિયા સેમિફાઇનલમાં પહોચ્યુ,
Live TV
-
રશિયાને હરાવી ક્રોએશિયા સેમિફાઇનલમાં પહોચ્યુ, સેમિફાઇનલમાં ટકરાશે ઇંગ્લેન્ડ સામે
શનિવારે રમાયેલા રોચક મુકાબલામાં ક્રોએશિયા વિરૂદ્ધ રશિયાની મેચમાં 2-2 ગોલથી ડ્રો થતાં પેનલ્ટી શૂટ આઉટ થયો હતો, જેમાં ક્રોએશિયાનાં ઈવાન રેકીટીકઝીનાં વિનિંગ પેનલ્ટી ગોલથી ક્રોએશિયા 4-3થી જીતી ગયું હતું. 1998 એટલે કે 20 વર્ષ બાદ પહેલીવાર ક્રોએશિયા ફૂટબોલ વર્લ્ડકપમાં સેમિફાઈનલમાં પહોંચ્યું છે. સેમીફાઈનલમાં તે ઈંગ્લેન્ડ સામે ટકરાશે. નોંધનીય છે કે, સ્વિડનને હરાવીને ઈંગ્લેન્ડ પણ 1990 બાદ પ્રથમવાર સેમિફાઈનલમાં પ્રવેશ કરી રહ્યું છે