ફીફા વર્લ્ડ કપમાં સ્પેન, પોર્ટુગલ અને ઉરૂગ્વૈનો આગળના રાઉન્ડમાં પ્રવેશ
Live TV
-
ફીફા વર્લ્ડ કપમાં સ્પેન, પોર્ટુગલ અને ઉરૂગ્વૈએ પોતપોતાની મેચ જીતીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.
ફીફા વર્લ્ડ કપમાં સ્પેન, પોર્ટુગલ અને ઉરૂગ્વૈએ પોતપોતાની મેચ જીતીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પોર્ટુગલે મોરોક્કોને પછાડીને 1-0થી જીત મેળવી હતી. એક અન્ય મુકાબલામાં સ્પેને ઇરાનને 1-0થી પરાજીત કર્યું હતું. આ મુકાબલામાં સ્પેનના સ્ટાર ખેલાડી ડી.કોસ્ટાએ 54મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0થી વિજય અપાવી દીધો હતો. ત્રીજા મુકાબલા ઉરૂગ્વેએ સાઉદી - અરેબિયાને 1-0થી પરાજ્ય આપ્યો હતો. આજે આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે મહત્વની મેચ રમાશે.