Skip to main content
Settings Settings for Dark

ફૂટબોલ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ટ્યૂનિશિયાને 2-1થી હરાવ્યું

Live TV

X
  • પ્રથમ હાફમાં કોઈ ગોલ થયો ન હતો. મેચની 65મી મિનિટે સ્વિડનના સુકાનીએ ગોલ કરી ટીમને જીત અપાવી હતી.

    ફૂટબોલ વર્લ્ડ કપમાં સોમવારે રાત્રે રમાયેલા મુકાબલામાં ઇંગ્લેન્ડે ટ્યૂનિશિયાને 2-1થી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડના સુકાની હેરી કેને ઇંજરી ટાઇમમાં ગોલ કરી ઇંગ્લેન્ડને જીત અપાવી હતી. અન્ય મુકાબલામાં સ્વિડને દક્ષિણ કોરિયાને 1-0થી હરાવ્યું હતું. પ્રથમ દાવમાં બંને ટીમ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી હતી. પ્રથમ હાફમાં કોઈ ગોલ થયો ન હતો. મેચની 65મી મિનિટે સ્વિડનના સુકાનીએ ગોલ કરી ટીમને જીત અપાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
apply