Skip to main content
Settings Settings for Dark

ભારતની દ.આફ્રિકા પર સૌથી મોટી જીત,3-0 થી દક્ષિણ આફ્રિકાનો પહેલી વાર વ્હાઇટવોશ

Live TV

X
  • ભારત 202 રને જીત્યું, ભારતે પહેલી ઇનિંગ્સમાં 497/9ના સ્કોર પર ડિક્લેર કર્યું

     ભારતીય ટીમ રાંચી ખાતેની ત્રીજી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 202 રને હરાવ્યું છે. આ સાથે જ ભારતે દ. આફ્રિકા સામે પહેલી વાર 3-0થી સીરિઝ જીતીને તેમનો વ્હાઇટવોશ કર્યો છે. ભારતે પ્રથમ દાવમાં 497/9 ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. જવાબમાં મહેમાન ટીમ 162 અને 132 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારતની દ.આફ્રિકા પર આ સૌથી મોટી જીત છે. ગઈ મેચમાં ઇન્ડિયાએ મહેમાન ટીમને એક ઇનિંગ્સ અને 137 રને હરાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
apply