Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે રચ્યો ઈતિહાસ, મલેશિયામાં યોજાયેલી એશિયા ટીમ ચેમ્પિયનશિપમાંમેળવી જીત

Live TV

X
  • મલેશિયામાં યોજાયેલી ફાઇનલમાં પીવી સિંધુ, અનમોલ ખરબ અને ત્રિશા અને ગાયત્રીની જોડીએ તેમના શાનદાર પ્રદર્શનને કારણે થાઇલેન્ડને 3-2થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો.

    ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતીય બેડમિન્ટન ખેલાડીઓની જોડી - પ્રિયા કુનઝેંગબમ અને શ્રુતિ મિશ્રાએ એશિયા ટીમ ચેમ્પિયનશિપ જીતી છે. મલેશિયામાં યોજાયેલી ફાઇનલમાં પીવી સિંધુ, અનમોલ ખરબ અને ત્રિશા અને ગાયત્રીની જોડીએ તેમના શાનદાર પ્રદર્શનને કારણે થાઇલેન્ડને 3-2થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય ટીમે આ ચેમ્પિયનશિપ જીતી છે. 

    જ્યારે ટીમે શનિવારે રોમાંચક સેમિફાઇનલમાં બે વખતના ભૂતપૂર્વ ચેમ્પિયન જાપાનને 3-2થી હરાવ્યું હતું અને પ્રથમ વખત બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે આજે ફાઇનલમાં ભારતનો સામનો થાઇલેન્ડ સામે થયો હતો જેમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply