ભારતીય મહિલા હોકી ટીમે અમેરિકાને એક એકથી હોલ્ડ પર રાખી હારેલી મેચને ડ્રોમાં ફેરવી
Live TV
-
ભારતીય મહિલા હોકી ટીમે પોતાની છેલ્લી ગૃપ મેચમાં અમેરિકાને એક એકથી હોલ્ડ પર રાખી હારેલી મેચને ડ્રોમાં ફેરવી હતી. આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમે વિશ્વ કપના પ્લે ઓફ્ફમાં પ્રવેશ મેળવી લીધો છે.
ભારતીય મહિલા હોકી ટીમે પોતાની છેલ્લી ગૃપ મેચમાં અમેરિકાને એક એકથી હોલ્ડ પર રાખી હારેલી મેચને ડ્રોમાં ફેરવી હતી. આ સાથે જ ભારતીય મહિલા હોકી ટીમે વિશ્વ કપના પ્લે ઓફ્ફમાં પ્રવેશ મેળવી લીધો છે. ઇંગ્લેન્ડમાં ચાલી રહેલી એફઆઈએચ વુમન્સ હોકી વર્લ્ડ કપ મેચમાં ત્રણ મેચમાં ભારતે ત્રણ પોઈન્ટ મેળવ્યા હતા. આયલેન્ડની ટીમે જોરદાર શરૂઆત કરતાં ફાઈનલમાં સીધો જ પ્રવેશ મેળવ્યો હતો. જોકે ભારતે અમેરિકા સાથેની મેચને છેક ડ્રો સુધી લઈ જતા ભારતીય મહિલા ખેલાડીઓમાં વિશ્વ કપ મેળવવાની આશા બરકરાર રહી છે.