ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આજથી નોટિંગહામમાં
Live TV
-
ઈંગ્લેન્ડ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-શૂન્યથી આગળ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ આજથી નોટિંગહામમાં શરૂ થશે. પ્રથમ બે ટેસ્ટ મેચ જીતીને ઈંગ્લેન્ડ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-શૂન્યથી આગળ છે. ત્રીજી ટેસ્ટ ભારતીય સમય પ્રમાણે બપોરે 3.30 કલાકે રમાશે. ભારતીય ટીમ માટે શ્રેણી બચાવવા માટે અંતિમ તક છે. ત્રીજી ટેસ્ટમાં દિનેશ કાર્તિકના સાથે વિકેટ કીપર ઋષભ પંતનો સમાવેશ કરાયો છે. પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઈંગ્લેન્ડ 2- શૂન્યથી આગળ છે