મહિલા આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 34 રને વિજય મેળવ્યો
Live TV
-
ભારતની મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે 34 રને વિજય મેળવ્યો
મહિલા આઈસીસી ટી-20 વર્લ્ડકપની ગઈકાલે ગુયાનામાં રમાયેલી મેચમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામે 34 રને વિજય મેળવ્યો હતો. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 194 રન નોંધાવ્યા હતા. જેમાં ભારતના સુકાની હરમનપ્રીત કૌરે 103 અને જે.એલ.રોડરીગ્સ 59 રન મુખ્યત્વે બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 160 રન નોંધાવી શકી હતી.