હોકી વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત
Live TV
-
ભુવનેશ્વરમાં 28નવેમ્બરથી ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. ભારતીય ટીમનો પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમાશે. ટીમનું સુકાન મનપ્રીત સિંહ સંભાળશે.
હોકી વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ભુવનેશ્વરમાં 28નવેમ્બરથી ટૂર્નામેન્ટનો પ્રારંભ થશે. ભારતીય ટીમનો પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમાશે. ટીમનું સુકાન મનપ્રીત સિંહ સંભાળશે. જ્યારે ઉપકપ્તાનની જવાબદારી ચિંગલસેના સિંહને સોંપવામાં આવી છે. રૂપેન્દ્રપાલ સિંહ અને એસવી સુનિલેને ટીમમાં સ્થાન નથી મળ્યું. ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં 28 નવેમ્બરે શરૂ થનાર ટૂર્નામેન્ટનું સમાપન 16 ડિસેમ્બરે થશે.