મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે ટક્કર
Live TV
-
આજે ઈડન ગાર્ડનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્ક
મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે ટક્કર
આજે ઈડન ગાર્ડનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર.
બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ થશે. ઈડન ગાર્ડનના મેદાનમાં જ્યારે બંને ટીમ આમને સામને ટકરાશે ત્યારે એક જ લક્ષ્ય હશે પ્લેઓફ માટે પોતાની ટીમને મજબૂત બનાવવી. કોલકાતા 10 મેચમાંથી 5માં જીત હાંસલ કરી, પોઈન્ટ ટેબલમાં 10 અંક સાથે ચોથા સ્થાને છે. જ્યારે મુંબઈએ પંજાબ અને કોલકતા વિરૂદ્ધ છેલ્લી બે મેચ જીતીને પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે. અને 10મેચમાંથી ચાર મેચમાં જીત જ્યારે 6 મેચ હારીને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. પરંતુ હવે બાકીની મેચ મુંબઈ ઈન્ડિયન્સે કોઈપણ કાળે જીતવી જરૂરી છે.