મેલબોર્ન ટેસ્ટમાં ત્રીજા દિવસે ભરતની નબળી શરૂઆત
Live TV
-
મેલબોર્ન ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત સમાપ્ત થવા પર ભારતે પોતાના બીજા દાવમાં 5 વિકેટના નુકસાન પર 54 રન કર્યા હતા
મેલબોર્ન ટેસ્ટમાં ત્રીજા દિવસની રમત સમાપ્ત થવા પર ભારતે પોતાના બીજા દાવમાં 5 વિકેટના નુકસાન પર 54 રન કર્યા હતા. આ રીતે ભારતે કુલ 346 રનની લીડ મેળવી છે. ઋષભ પંથ 6 રન અને મયંક અગ્રવાલ 28 રન કરીને પીચ પર નાબાદ છે. તો બીજા દાવમાં ભારતની શરૂઆત નબળી રહી હતી. પહેલા દાવમાં સદી ફટકારનાર પૂજારા રન કર્યા વિના જ આઉટ થઈ ગયો હતો. તો કોહલી પણ રન કર્યા વિના જ આઉટ થઈ ગયો હતો. રોહિત શર્મા પણ છ રન કરીને આઉટ થઈ ગયો હતો. તો આ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમનો પ્રથમ દાવ 151 રન પર સમેટાયો હતો.