યુવા ઓલિમ્પિક ગેમ્સઃ 16 વર્ષીય થાન્ગંજયે 44 કિલોના જુડોમાં સિલ્વર મેડલ મેળવ્યું
Live TV
-
ભારતે યુવા ઓલમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ સાથે પોતાનું ખાતું ખોલ્યું છે. શૂટીંગ સ્પર્ધામાં પ્રથમ દિવસે શૂટર તુષાર મેનેએ પુરુષોની 10 મીટરની એર રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર પદક મેળવ્યો. મેનેએ સિલ્વર જીતવા 247.5 નો સ્કોર કર્યો હતો, તો 16 વર્ષની મણિપુરની કિશોરી તબાબી દેવી થાન્ગંજયે 44 કિલોના જુડો ઓલિમ્પિક્સની ફાઈનલમાં સિલ્વર મેડલ જીત્યો,
જ્યારે રશિયાના ગ્રિગોરી શમાકોવએ 249.2 સાથે ગોલ્ડ મે઼ડલ પોતાના નામ કર્યું. સર્બીયાના એલેક્ઝા મિટ્રોવિકે 227.9 સ્કોર કરીને કાંસ્ય પદક મેળવ્યો. આ ઇવેન્ટમાં 13 રમતમાં 46 ભારતીય એથ્લેટ્સ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. નોંધનિય છે કે, ચીનમાં નનજિંગમાં 2014માં ભારતએ યુવા ઓલિમ્પિકમાં બે ચંદ્રક અને એક કાંસ્ય જીત્યા હતા.