લક્ષીતા સેડલીયાએ કર્ણાટકમાં ૮૦૦ મીટર દૌડમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતનું નામ કર્યું રોશન
Live TV
-
વડોદરાની નાનકડી દોડવીર લક્ષીતા સેડલીયાએ હિંમતનગર ખાતે ગુજરાત સ્ટેટે લેવલની દૌડમાં ગોલ્ડ મેડલ જીતી
વડોદરાની લક્ષીતા સેડલીયાએ કર્ણાટકમાં ૮૦૦ મીટર દૌડમાં નેશનલ લેવલ સિલ્વર મેડલ ગુજરાતનું નામ રોશન કર્યું છે જેને શુભેચ્છ આપે છે વડોદરા સહીત ગુજરાત. વડોદરાની નાનકડી દોડવીર લક્ષીતા સેડલીયાએ હિંમતનગર ખાતે ગુજરાત સ્ટેટે લેવલની દૌડમાં ગોલ્ડ મેડલ જીતી ત્યાર બાદ તરત કર્ણાટક ખાતે CBSC નેશનલ લેવલની ૮૦૦ મીટર દૌડમાં
સિલ્વર મેડલ મેળવ્યો હતો તે માત્ર ૫ સેકન્ડ માટે ગોલ્ડથી વંચિત રહી હતી તે રાન્ધવા સ્પોર્ટ્સ મતાલીમ લઇ રહી છે તેના કોચ મુજબ તેની દૌડ ખુબ જ તેજ છે તે નજીકના ભવિષ્યમાં નેશનલ લેવલ અને ઇન્ટરનૅશનલ લેવેલે પણ ગોલ્ડ જીતી શકે તેવી જુનિયર બાળકી લક્ષીતા ની સીધી ને ગુજરાત સહીત દેશ ભાર માં વખણાઈ રહી છે જયારે સિલ્વર મેડલ જીતી આવી ત્યરે તેનું સમાન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું તે માત્ર ૧૪ વર્ષ ની છે સવારે ૪ વાગ્યાથી ઉઠી પ્રેક્ટિસ કરે છે સાથે ધોરણ ૯માં અભ્યાસ કરે છે તેનું સપનું ઓલિમિકમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોષાન કરવાની ઈચ્છા રાખે છે