શૂટિંગ વિશ્વકપ 2019: ભારતના સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડીએ જીત્યો ગોલ્ડ મેડલ
Live TV
-
દિલ્હીમાં ચાલી રહેલા આઈએસએસએફ વિશ્વકપમાં બુધવારનો દિવસ ભારત માટે ગોલ્ડન સફળતા લઈને આવ્યો હતો.
ભારતના યુવા શૂટર સૌરભ ચૌધરી અને મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલના મિક્સ્ડ ડબ્લ્સ વગ્રમાં દેશ માટે ગોલ્ડ જીતવાની સફળતા મેળવી હતી. સૌરભ અને મનુની જોડીએ ફાઇનલમાં 483.4 પોઈન્ટની સાથેચીનના શૂટરને પછાડતા ગોલ્ડ મેડલ દેશના નામે કર્યો હતો. સૌરભનો હાલમાં ચાલી રહેલી સ્પર્ધામાં બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલા તેણે 10 મીટર એર પિસ્તોલની વ્યક્તિગત સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.