હૉગકાંગ ઓપન: પી વી સિંધુ પ્રિ-ક્વોટર ફાઇનલમાં પહોંચી
Live TV
-
હૉગકાંગ ઓપનમાં સિંધુએ જીત્યો પહેલો મુકાબલો. ગુરુવારે પ્રી-ક્વોટર ફાઇનલ મેચમાં વર્લ્ડ નંબર 10 સુંગ જી હ્યુનની સામે ટકરાશે.
ફાઇનલ ફિનીશથી દુર રહી જતી ભારતીય બૅડમિંટન સ્ટાર પી વી સિંધુએ હોગકાંગ ઓપનમાં પોતાની શરૂઆત જીતથી કરી છે. થાઇલેન્ડની 27 વર્ષીય અનુભવી બેડમિંટન ખેલાડી જિંદાપોલ સાથે મેચ યોજાઇ હતી. ત્રણ સેટમાં એક કલાકથી વધુ સુધી મેચ ચાલી હતી.. ખેલાડી જીંદપોલને 21-15, 13-21, 21-17 થી હરાવીને સ્થાને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.