રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.રાહુલ ગાંધી 7 અને 8 માર્ચના રોજ અમદાવાદમાં રહેશે.ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..આ દરમિયાન રાહુલ ગાંધીએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ નેતાઓ સાથે બેઠક કરીને વિવિધ સેલના હોદ્દેદારો સાથે સીધો સંવાદ કર્યો હતો.આ સાથે જ તેમણે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં હાજરી આપી હતી.રાહુલ ગાંધીની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકલ વાસનિક સહીત,, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહીતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.રાહુલગાંધીના પ્રવાસ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું