IPLની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો
IPLની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો જોવા મળશે... જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. બંને ટીમ આ સીઝનમાં બીજી વખત આમને-સામને આવશે. આ પહેલા 13 એપ્રિલે રમાયેલી મેચમાં હૈદરાબાદે રાજસ્થાનને 57 રને હરાવ્યું હતું. આ સીઝનમાં બંને ટીમની આ આઠમી મેચ હશે. રાજસ્થાને 7માંથી 5 અને હૈદરાબાદે 4 મેચ જીતી છે. SRH તેની છેલ્લી ત્રણેય મેચ સતત જીત્યું છે.
કોની કેવી પરિસ્થિતિ ?