મનોરંજન
Live TV
-

પ્રખ્યાત ગાયિકા આશા ભોસલેનું નિધન, 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા
12-04-2026 | 1:07 pm
આશા ભોસલેને 11 એપ્રિલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડૉક્ટર પ્રતિ સમદાનીએ પુષ્ટિ આપી હતી કે ગાયિકા તેમની દેખરેખ હેઠળ હતી. ગાયિકાની પૌત્રીએ જણાવ્યું હતું કે, છાતીમાં ચેપ અને થાકને કારણે તેમનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. જોકે, હવે સમાચાર આવ્યા છે કે આશા ભોસલેનું નિધન થયું છે.
-

આશા ભોંસલેની તબિયત વિશે પૌત્રીએ આપી અપડેટ, કાર્ડિયાક એરેસ્ટ બાદ હોસ્પિટલમાં દાખલ
12-04-2026 | 8:13 am
આશા ભોંસલેની પૌત્રી, ઝનાઈ ભોંસલેએ આશાના સ્વાસ્થ્ય વિશે ટ્વિટ કર્યું. તેણીએ કહ્યું, "મારી દાદી, આશા ભોંસલેને થાક અને છાતીમાં ચેપ લાગવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી ગોપનીયતાનો આદર કરો.
-

ઈન્ટરનેટની મથામણ વચ્ચે મનની અશાંતિ અને એન્ઝાયટી પર સદીના મહાનાયકની ગહન પોસ્ટ
11-04-2026 | 10:07 am
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમના બ્લોગ પર એક ગહન નોંધ લખી છે, જેમાં તેમણે અતિ સક્રિય મન (overactive mind) સાથેના સંઘર્ષ અને દરરોજ આવતા અગણિત નવા વિચારોને સંતુલિત કરવાથી પેદા થતી ચિંતા વિશે વાત કરી છે.
-

-

-

98મા એકેડેમી એવોર્ડ્સમાં ‘વન બેટલ આફ્ટર અધર’ શ્રેષ્ઠ ફિલ્મ, કુલ 6 એવોર્ડ્સ જીત્યા
16-03-2026 | 7:28 pm
98મા એકેડેમી એવોર્ડ સમારંભમાં પોલ થોમસ એન્ડરસનની "વન બેટલ આફ્ટર અધર" અને "સિનર્સ" વચ્ચે શ્રેષ્ઠ ફિલ્મ માટે નજીકની સ્પર્ધા જોવા મળી.
-

-

'ધુરંધર: ધ રિવિંજ'નો દબદબો: પેઈડ પ્રિવ્યૂમાં કરોડો રૂપિયાની કમાણી કરી
09-03-2026 | 9:20 am
બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની આગામી ફિલ્મ 'ધુરંધર: ધ રિવિંજ' અત્યારે સોશિયલ મીડિયાથી લઈને સિનેમાજગત સુધી દરેક જગ્યાએ ચર્ચાનું કેન્દ્ર બની છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આગામી 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ તેના ક્રેઝને જોતા મેકર્સ દ્વારા 18 માર્ચે રાખવામાં આવેલા 'પેઈડ પ્રિવ્યૂ'એ કમાણીના તમામ સમીકરણો બદલી નાખ્યા છે.
-

સલમાન ખાનની ફેન્સને મોટી ભેટ: 'બેટલ ઓફ ગલવાન'નું રોમેન્ટિક ગીત 'મેં હું' રિલીઝ
14-02-2026 | 12:54 pm
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને વેલેન્ટાઈન ડેના ખાસ અવસરે પોતાના ચાહકોને એક શાનદાર ભેટ આપી છે. ૧૪ ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી તેમની મોસ્ટ અવેટેડ વોર મૂવી 'બેટલ ઓફ ગલવાન' પર હવે પ્રેમનો રંગ ચડ્યો છે. અભિનેતાએ ફિલ્મનું પ્રથમ રોમેન્ટિક ગીત 'મેં હું' રિલીઝ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
-

કેન્સર સામે જંગ જીતનારી હિના ખાનની સલાહ: 'દરેક ક્ષણને મન ભરીને જીવવી જોઈએ'
14-02-2026 | 8:56 am
ટીવી જગતની જાણીતી અભિનેત્રી અને કેન્સર સર્વાઈવર હિના ખાને તાજેતરમાં મુંબઈમાં સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ દ્વારા આયોજિત 'ઓન્કોલોજી લીડરશિપ ટાઉનહોલ - ઇલુમિનેટ 3.0'માં હાજરી આપી હતી. આ પ્રસંગે તેણે કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે પોતાની અંગત જીવનની સફર અને બદલાયેલા દ્રષ્ટિકોણ વિશે ખુલીને વાત કરી હતી.
-

-

રજનીકાંત થલાઈવર@173માં મચાવશે ધમાલ, એપ્રિલથી શરૂ થશે ફિલ્મનું શૂટિંગ
15-01-2026 | 12:37 pm
દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંતે પોંગલના તહેવાર નિમિત્તે ચેન્નાઈ સ્થિત તેમના નિવાસસ્થાને ઉમટી પડેલા ચાહકોનું અભિવાદન કર્યું હતું. આ તકે તેમણે પોતાની આગામી ફિલ્મ વિશે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, નિર્દેશક સિબી ચક્રવર્તી સાથેની તેમની આગામી ફિલ્મનું શૂટિંગ એપ્રિલથી શરૂ થઈ જશે.
-

-

‘મગજ મજબૂત હશે તો જ શરીર આપશે સાથ’: એક્ટ્રેસ અદા શર્માનો ફિટનેસ મંત્ર
09-01-2026 | 9:39 am
‘ધ કેરળ સ્ટોરી’ ફેમ અભિનેત્રી અદા શર્મા પોતાની ગ્લેમરસ સ્ટાઈલની સાથે સાથે પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે. જોકે, અદા માટે ફિટનેસનો અર્થ માત્ર જીમમાં જઈને બોડી બનાવવી એવો નથી. તાજેતરમાં એક ખાસ વાતચીતમાં અદાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકો ફિઝિકલ હેલ્થ પાછળ દોડે છે, પણ મેન્ટલ હેલ્થ (માનસિક સ્વાસ્થ્ય) ને નજરઅંદાજ કરે છે, જે ખૂબ જ જોખમી છે.
-

'ધ કેરલ સ્ટોરી'ના સેટ પર રડી પડી ટીમ: અદા શર્માએ શેર કર્યો ઈમોશનલ કિસ્સો
08-01-2026 | 11:42 am
વર્ષ 2023ની સૌથી ચર્ચિત અને વિવાદાસ્પદ ફિલ્મોમાંની એક 'ધ કેરલ સ્ટોરી'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં અદા શર્માના અભિનયના ખૂબ વખાણ થયા હતા. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં અદા શર્માએ ફિલ્મના અંતમાં આવતા 'ટેલીફોન સીન' વિશે એવી વાત કરી કે જે સાંભળીને કોઈપણ ભાવુક થઈ જાય.
-

-

-

-

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ લગાવો: સોનાક્ષી સિન્હા
13-12-2025 | 11:16 am
બોલિવૂડના પાવર કપલ્સ ઝહીર ઇકબાલ અને સોનાક્ષી સિન્હા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેમના મસ્તીભર્યા વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમાં બંનેએ મેટા મેટામોર્ફોસિસ માસ મીડિયા સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ઓસ્ટ્રેલિયાના 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. અભિનેત્રીનું માનવું છે કે આ કાયદો ભારતમાં પણ આવવો જોઈએ, જ્યારે ઝહીરનું કહેવું છે કે માતા-પિતાએ પોતાના બાળકો પર દેખરેખ રાખવી જોઈએ.
-

-

દિલ્હીમાં ફિલ્મ '120 બહાદુર' ટેક્સ ફ્રી, ફરહાન અખ્તરે સીએમ નો માન્યો આભાર
28-11-2025 | 9:53 am
અભિનેતા ફરહાન અખ્તરની ફિલ્મ '120 બહાદુર' (120 Brave) 21 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે એક અઠવાડિયા પછી આ ફિલ્મને દિલ્હીમાં ટેક્સ ફ્રી (કર-મુક્ત) કરી દેવામાં આવી છે.ફરહાન અખ્તર તેની ફિલ્મને મળેલા આ પ્રતિભાવથી ખુશ છે અને તેણે દિલ્હીના મુખ્યમંત્રી (CM) રેખા ગુપ્તાના આ નિર્ણય પર આનંદ વ્યક્ત કરતાં તેમનો આભાર માન્યો છે.
-

-

-

-

મેક્સિકોની ફાતિમા બૉશ બની મિસ યૂનિવર્સ 2025
21-11-2025 | 1:03 pm
મિસ યુનિવર્સનો ખિતાબ જીતવો એ દરેકનું સપનું હોય છે અને આ વખતે વર્ષ 2025માં 130 દેશોની સ્પર્ધકોને પાછળ છોડીને મેક્સિકોની ફાતિમા બૉશના શિરે મિસ યુનિવર્સનો તાજ સજ્યો છે. વિવાદોમાં રહેવા છતાં 25 વર્ષની ફાતિમા બૉશને આ ખિતાબ મળ્યો. તેમને મિસ થાઈલેન્ડના નિર્દેશક નવત ઇત્સારાગ્રિસિલ દ્વારા શોની વચ્ચે આકરો ઠપકો આપવામાં આવ્યો હતો અને શોના બાકીના સ્પર્ધકોએ પણ વિરોધ કર્યો હતો, પરંતુ વિરોધની વચ્ચે પણ ફાતિમા બૉશે ઇતિહાસ રચ્યો.
-

થિયેટરોમાં રિલીઝ થઈ '120 બહાદુર', ફરાહ ખાને અભિનેતા ફરહાન અખ્તરને શુભેચ્છાઓ આપી
21-11-2025 | 12:00 pm
ફરહાન અખ્તર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે તેમની ફિલ્મ '120 બહાદુર' શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મનું સ્ક્રીનિંગ પણ બોલિવૂડ સ્ટાર્સ માટે રાખવામાં આવી ચૂક્યું છે, પરંતુ અભિનેતાની અસલી કસોટી આજે છે. તેમની ફિલ્મ રિલીઝના દિવસે ફરાહ ખાન અને કાજોલે અભિનેતાને શુભેચ્છાઓ આપી છે.
-

વૈશ્વિક સિનેમાનો મહાકુંભ: ગોવામાં 56મો IFFI 2025
21-11-2025 | 8:21 am
વૈશ્વિક સિનેમાનો મહાકુંભ: 56મો IFFI 2025 આજથી ગોવામાં શરૂ, 81 દેશોની 240 ફિલ્મો પ્રદર્શિત થશે
-

અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે કર્યા દ્વારકા જગત મંદિરના દર્શન
20-11-2025 | 7:53 am
અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે કર્યા દ્વારકા જગત મંદિરના દર્શન
-

-

-

'ધ ગર્લફ્રેન્ડ' ફિલ્મની ચારેકોર ચર્ચા, વિજય દેવરકોંડાએ રશ્મિકાના કર્યા વખાણ
07-11-2025 | 1:14 pm
રશ્મિકા મંદાના અને દીક્ષિત શેટ્ટી અભિનીત ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ઘણી ભાષાઓમાં રિલીઝ થયેલી આ ફિલ્મ એક ટોક્સિક સંબંધ (ઝેરીલો સંબંધ) દર્શાવે છે. અભિનેતા વિજય દેવરકોંડાએ ફિલ્મના જોરદાર વખાણ કર્યા, જેનાથી ખુશ થઈને રશ્મિકાએ તેમને એક સુંદર રિપ્લાય આપ્યો.
-

જાણીતા ઇન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર અનુનય સૂદનું 32 વર્ષની ઉંમરમાં નિધન
06-11-2025 | 11:29 am
સોશિયલ મીડિયાના જાણીતા ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર અનુનય સૂદનું નિધન થયું છે. આ સમાચારથી દરેક જણ આશ્ચર્યચકિત છે, કારણ કે અનુનય સૂદની ઉંમર હજુ માત્ર 32 વર્ષ હતી. તેમનું મૃત્યુ કયા કારણોસર થયું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. સૂદના પરિવારે તેમના નિધનની જાણકારી આપી છે અને દુઃખ વ્યક્ત કરતાં ખાનગીપણાનું સન્માન કરવા જણાવ્યું છે.
-

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની કંપનીના ચાર પૂર્વ કર્મચારીને છેતરપિંડી કેસમાં સમન્સ
06-11-2025 | 1:07 pm
એક વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રાના કેસમાં નવું અપડેટ આવ્યું છે. આર્થિક ગુના શાખાએ અભિનેત્રીની કંપનીમાં કામ કરતા ચાર પૂર્વ કર્મચારીઓને પૂછપરછ માટે સમન્સ જારી કર્યા છે. ચારમાંથી એકનું નિવેદન નોંધવામાં આવ્યું છે. બેસ્ટ ડીલ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા 4 કર્મચારીઓને સમન્સ મોકલવામાં આવ્યું છે. આર્થિક ગુના શાખાના અધિકારીએ જણાવ્યું કે કંપનીનો એક કર્મચારી શાખા સમક્ષ હાજર થઈ ચૂક્યો છે અને તેનું નિવેદન પણ નોંધાઈ ચૂક્યું છે, જ્યારે ત્રણ કર્મચારીઓનું હાજર થવું બાકી છે. તે ત્રણેયની પણ પૂછપરછ કરીને નિવેદન નોંધવામાં આવશે. આ ચારેય કર્મચારીઓ અગાઉ કંપનીમાં કામ કરતા હતા.
-

-

બોલિવુડના 'શહેનશાહ'નો આજે 83મો જન્મદિવસ, એક્ટરોએ પાઠવી શુભેચ્છાઓ
11-10-2025 | 12:58 pm
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પોતાનો 83મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેમના મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા ખાસ અંદાજમાં તેમને શુભેચ્છાઓ પાઠવી.
-

PM મોદીના જન્મદિવસે તેમની બાયોપિક "મા વંદે" ની જાહેરાત, જેમાં ઉન્ની મુકુંદન મુખ્ય ભૂમિકા ભજવશે
17-09-2025 | 5:47 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે તેમની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. સિલ્વર કાસ્ટ ક્રિએશન્સે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરી હતી કે તેઓ "મા વંદે" ફિલ્મ દ્વારા પીએમ મોદીના જીવનની વાર્તા લોકો સમક્ષ લાવશે.
-

શાહરૂખ ખાન અને આમિર ખાને PM નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા
17-09-2025 | 4:46 pm
રાજકારણ અને ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવી
-

-

-

નવી ગુજરાતી શોર્ટ ફિલ્મ “થાળી”ની જાહેરાત, મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે મુહૂર્ત
21-08-2025 | 6:24 pm
અભિનેતા અને નિર્માતા વિદિત શર્માએ પોતાની નવી ગુજરાતી શોર્ટ ફિલ્મ “થાળી”ની જાહેરાત કરી છે.
