મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના રોગચાળાના કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી
આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માર્ગ તથા ટ્રાફિક સલામતી અંગે જાગૃતિ લાવવાનો અને રસ્તાઓ પર જવાબદાર વર્તન માટે તેમને પ્રોત્સાહિત કરવાનો હતો.આ સેમિનારનું માર્ગદર્શન ટ્રાફિક ટ્રેનર ડૉ. અજયસિંહ જાડેજા, પીઆઈ ટ્રાફિક એચ. જી. કટારિયા તથા આરટીઓ ઇન્સ્પેક્ટર એમ. ટી. મકવાણા દ્વારા આપવામાં આવ્યું હતું. વક્તાઓએ ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગથી થતા જોખમો, ટ્રાફિક સંકેતોની સમજ તથા ઓવરસ્પીડિંગના ગંભીર પરિણામો અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું.