IPL 2025: કોલકાતાની વધુ એક શરમજનક હાર, ગુજરાતે 39 રનથી મેચ જીતી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રનથી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ, KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતમાંથી ગિલના 90 અને સાઈ સુદર્શનના શાનદાર અર્ધશતકના આધારે KKR માટે 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં, KKR 8 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 158 રન બનાવી શક્યું હતું.
KKRની બેટિંગ કેવી રહી ?