ISSF વિશ્વકપમાં ભારતીય નિશાનેબાજ રુદ્રાંશ પાટીલે ગોલ્ડ જીત્યો
આર્જેન્ટીનાની રાજધાનીમાં યોજાયેલ ISSF વર્લ્ડ કપ - 2025માં ભારતીય નિશાનેબાજ રુદ્રાંશ પાટીલે 10 મીટર એર રાઈફલમાં સુવર્ણ પદક હાંસલ કર્યું છે...તેણે ફાઈનલમાં 252.9 અંકની સાથે હંગેરીના ત્રણ ઓલમ્પિક વિજેતાને પાછળ ધકેલ્યો હતો...આ રુદ્રાંશ પાટીલનો ISSF વિશ્વકપમાં બીજો વ્યક્તિગત સુવર્ણ પદક છે...
2024 પેરિસ ઓલિમ્પિકમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગયો