જે અંતર્ગત ગાંધીનગર જિલ્લાના વલાદ, સોજા, કડજોદરા અને પાનસર ગામો ખાતે ભવ્ય 'જનકલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરમાં સ્થાનિક ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી અને સ્થળ પર જ પ્રક્રિયા હાથ ધરી લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ અન્ય યોજનાઓના લાભોનું સીધું વિતરણ કરવામાં આવ્યું હતું.શિબિર દરમિયાન મુખ્યત્વે આરોગ્ય, ઉર્જા, પંચાયત, ગ્રામ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ વિકાસ તેમજ શિક્ષણ વિભાગ અંતર્ગતની આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વયવંદના યોજના, નમો યોજના, પી.એમ.જે.એ.વાય. મા, પી.એમ.