'INS માલવન' ભારતીય નૌકાદળની તાકાત વધી, સબમરીન વિરોધી ક્ષમતામાં વધારો
ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થયો છે... ભારતીય નૌકાદળમાં સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત માહે શ્રેણીનું બીજું 'એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) INS માલવન ઔપચારિક રીતે સામેલ થયું છે... કમિશનિંગ સમારોહ કારવારમાં યોજાયો હતો. છીછરા પાણીમાં સબમરીનને શોધી કાઢવા અને નિષ્ક્રિય કરવામાં સક્ષમ, આ જહાજ ભારતીય નૌકાદળની દરિયાઈ સુરક્ષા અને એન્ટિ-સબમરીન ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે.
છીછરા પાણીના મિશન માટે રચાયેલ