Skip to main content
Settings Settings for Dark

Live TV

X

દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ

આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા જિલ્લાની માર્ગ સલામતીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોનું જીવન અમૂલ્ય છે તેમ જણાવી કલેકટરએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ અનધિકૃત ગેપ ઇન મીડિયન બંધ કરવા તેમજ જો ગેપ ઇન મીડિયન પુનઃ શરૂ કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેમજ માર્ગ સલામતી સમિતિની માર્ગદર્શિકાઓનો ચુસ્ત પણે અમલ થઈ તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. ઉપરાંત, કલેકટરએ હાઈવે તેમજ અન્ય માર્ગો નજીક અનધિકૃત દબાણો, ઇમારતો દૂર કરવાની કામગીરી કરવા પણ સૂચનાઓ આપી હતી. તેમજ હિટ એન્ડ રન અંતર્ગત કેસોની સમીક્ષા કરવામાં આવી હતી.

Gujarati

જાંબુઘોડાનું ધનપુરી ઇકો ટૂરિઝમ સેન્ટર પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોની નજીક હોવાથી અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.રહેવાની વ્યવસ્થા અહીં પ્રવાસીઓ માટે 8 એસી અને 8 નોન-એસી કોટેજ ઉપલબ્ધ છે.સગવડો કેન્ટીન, ડાઇનિંગ શેડ, સોવેનિયર શોપ જેવી આધુનિક સુવિધાઓ અને સંપૂર્ણ ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવી છે.જંગલ સફારી અને ટ્રેકિંગની સાથે સ્થાનિક વનવાસી ગાઈડ દ્વારા પ્રવાસીઓને સમગ્ર વિસ્તારની રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવે છે.નજીકના સ્થળો કડા ડેમ અને પૌરાણિક ઝંડ હનુમાન મંદિર જેવા આકર્ષણો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.રાજ્ય સરકાર દ્વારા વન વિભાગના માધ્યમથી ઇકો ટૂરિઝમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે રતન

Gujarati

આયુષ્માન ભારત સમીક્ષા બેઠકમાં દાવા વ્યવસ્થાપન અને ડિજિટલ આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત

આ બેઠકમાં કાર્યક્રમના અસરકારક અમલીકરણ, ડિજિટલ આરોગ્ય સેવાઓના વિસ્તરણ, ક્લિનિકલ ગવર્નન્સ, દાવા વ્યવસ્થાપન અને AI-આધારિત આરોગ્ય શાસનને મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. આ પ્રસંગે NHAનો વાર્ષિક અહેવાલ અને વિવિધ કાર્યકારી માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી.

પ્રતાપરાવ જાધવે ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું

Gujarati

ગીરના સિંહો માટે નવી શોધ: પાલતુ પશુઓ નહીં, નીલગાય અને જંગલી ભૂંડ મુખ્ય ખોરાક

'કન્ઝર્વેશન' જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસ મુજબ, દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા એશિયાટિક સિંહો પોતાના કુલ શિકાર (બાયોમાસ)ના 70 ટકા જેટલો હિસ્સો વન્યજીવોમાંથી મેળવે છે.શિકારનું પ્રમાણ સિંહોના ખોરાકમાં 64 ટકા હિસ્સો નીલગાય અને જંગલી ભૂંડનો છે, જ્યારે પાલતુ પશુઓનો હિસ્સો માત્ર 31 ટકા જેટલો જ છે.ખેડૂતોને ફાયદો નીલગાય અને જંગલી ભૂંડ પાકને મોટું નુકસાન પહોંચાડે છે.

Gujarati

રથયાત્રામાં ભારે ભીડ; પુરી પોલીસે ભક્તો માટે સલાહકાર કર્યો જારી

તેમણે ભક્તોને સલામતી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સમયાંતરે વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરવા વિનંતી કરી હતી.

બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લાવવા સામે સલાહ

મીડિયા સાથે વાત કરતા, ડીજીપી વાય.બી. ખુરાનિયાએ ભક્તોને ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના દર્શન માટે પુરીની મુલાકાત લેતી વખતે એક કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન લાવવાની સલાહ આપી હતી. તેમણે નોંધ્યું હતું કે ભારે ભીડ નાના બાળકોની સલામતી અને આરોગ્ય સાથે ચેડા કરી શકે છે.

પુરી લાખો ભક્તોથી ભરેલું

Gujarati

ભારત ખાનગી અવકાશ ક્ષેત્રમાં ઇતિહાસ રચવા માટે તૈયાર; પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' લોન્ચ થશે

'આરંભ' નામના આ મિશનનું લોન્ચિંગ શનિવારે સવારે 11:30 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC-SHAR) ખાતેના ફર્સ્ટ લોન્ચ પેડથી થવાનું છે.

Gujarati

ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા માટે ‘IN/OUT રજીસ્ટ્રેશન સિસ્ટમ’ અમલી: આજથી પ્રાયોગિક શરૂઆત

રજીસ્ટ્રેશન પ્રક્રિયા નવી સીડી, જૂની સીડી કે રોપવે માર્ગે જતા યાત્રાળુઓએ પર્વત પર ચઢતી વખતે QR કોડ સ્કેન કરી 'IN' એન્ટ્રી અને પરત ફરતી વખતે 'OUT' એન્ટ્રી કરાવવાની રહેશે.રજીસ્ટ્રેશન માટે https://Register.bhavnathtemple.com લિંકનો ઉપયોગ કરવાનો રહેશે.

Gujarati

નવી દિલ્હીમાં પ્રથમ ‘ઓલ ઈન્ડિયા મીડિયા કોન્ફરન્સ’: ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર ભાર

"Connecting stakeholders, strengthening democracy" થીમ હેઠળ યોજાયેલી આ પરિષદમાં દેશભરમાંથી 380થી વધુ મીડિયા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, 95 કરોડ મતદારો ધરાવતી ભારતની મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ છે. ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ માટે 12 લાખથી વધુ BLO અને15 લાખથી વધુ BLA 'સમવર્તી ઓડિટર્સ' (Concurrent Audit) તરીકે અવિરત કાર્યરત છે.

Gujarati

ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) નિકાસ અને ઉદ્યોગોને મોટો વેગ આપશે: નાબાર્ડ ચેરમેન

ગુરુવારે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) ના અધ્યક્ષ ડૉ. શાજી કૃષ્ણન વી દ્વારા આ વાત કહેવામાં આવી હતી.IANS સાથે વાત કરતા, નાબાર્ડ ચેરમેને કહ્યું કે આ કરાર બંને દેશો માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, કારણ કે તે ઘણા ભારતીય ઉત્પાદનોને શૂન્ય-ડ્યુટી બજાર ઍક્સેસ પ્રદાન કરશે, જ્યારે અન્ય પર ડ્યુટી ઘટાડશે.તેમણે કહ્યું, "આર્થિક દ્રષ્ટિકોણથી, આ કરાર ભારતની નિકાસને વેગ આપશે, કારણ કે ઘણા ઉત્પાદનોને શૂન્ય-ડ્યુટી ઍક્સેસ મળશે અને અન્યને ઓછી ડ્યુટી જોવા મળશે. વધુ અગત્યનું, તે વેપાર, રોકાણ, સેવાઓ અને ટેકનોલોજીને આવરી લેતો વ્યાપક કરાર છે."

Gujarati

ભરૂચ: પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ, ખેડૂતો અને ગ્રાહકોને થશે સીધો લાભ

આ પહેલથી ખેડૂતોને તેમની ઉપજનો વાજબી ભાવ મળશે અને નાગરિકોને ઝેરમુક્ત શુદ્ધ ખેત પેદાશો મળી રહેશે.સીધો સેતુ આત્મા પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાયેલા આ કેન્દ્રો ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ બનશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply